ખેરગામ તાલુકાની પીએમશ્રી પાટી પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ
ખેરગામ તાલુકાની પીએમશ્રી પાટી પ્રાથમિક શાળામાં સી.આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પાટી સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.
0 Comments